Corona Remedies Limited IPO 8 ડિસેમ્બર થી 10 ડિસેમ્બર 2025 સુધી લાવી રહ્યું છે. ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ઝડપથી વિકસતી આ કંપની રોકાણકારોમાં ખાસ ચર્ચામાં છે.
Corona Remedies Ltd IPO વિગતો
- પ્રાઈસ બેન્ડ: ₹1008 – ₹1062
- GMP (અફવા મુજબ): ₹307
- લોટ સાઈઝ: 14 શેર
- ઇશ્યુ સાઇઝ: ₹655.37 કરોડ
- એલોટમેન્ટ: 11 ડિસેમ્બર 2025
- લિસ્ટિંગ: 15 ડિસેમ્બર 2025 (NSE, BSE)
- ઇશ્યુ પ્રકાર: Book Building IPO
- OFS: 6,171,102 શેર
આ પણ વાંચો:
Corona Remedies Ltd – About
- સ્થાપના: 2004
- સેક્ટર: Indian Pharmaceutical Market (IPM)
- બ્રાન્ડ્સ: 67+
- મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ્સ: 2,598
- ઉપસ્થિતિ: 22 રાજ્યોમાં
- મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ: ગુજરાતમાં 2
કંપની મહિલાઓના હેલ્થ, કાર્ડિયોલોજી, પેઇન મેનેજમેન્ટ, યુરોલોજી અને મલ્ટિસ્પેશ્યાલિટી દવાઓમાં મજબૂત બ્રાન્ડ પોર્ટફોલિયો ધરાવે છે.
નાણાકીય વિગતો (Financial Highlights – List View)
(₹ કરોડમાં)
Jun-25
- Total Assets: 1,012.38
- Total Income: 348.56
- PAT: 46.20
- EBITDA: 71.80
Mar-25
- Total Assets: 929.86
- Total Income: 1,202.35
- PAT: 149.43
- EBITDA: 245.91
Mar-24
- Total Assets: 830.58
- Total Income: 1,020.93
- PAT: 90.50
- EBITDA: 161.19
Strengths
- ટોપ 30 ફાર્મા કંપનીઓમાં દ્વિતીય સૌથી ઝડપી વૃદ્ધિ
- ડાયવર્સિફાઈડ પ્રોડક્ટ પોર્ટફોલિયો
- મજબૂત પાન-ઇન્ડિયા સેલ્સ નેટવર્ક
- ઘણા “એન્જિન બ્રાન્ડ્સ” મારફતે સતત આવક વૃદ્ધિ
Weakness
- કેટલીક મુખ્ય થેરાપી પર ઉચ્ચ નિર્ભરતા
- ટોચના બ્રાન્ડ્સ પર વધુ આધાર
- આવકનું 96% ભારતમાંથી – આંતરરાષ્ટ્રીય હાજરી મર્યાદિત
આ પણ વાંચો:
Corona Remedies Ltd Address
Corona Remedies Ltd.
CORONA House, C – Mondeal Business Park
SG Highway, Thaltej, Ahmedabad – 380059
+91 79 4023 3000
complianceofficer@coronaremedies.com
coronaremedies.com