ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા મેડિકલ સોશિયલ વર્કર (Medical Social Worker) ક્લાસ-3 માટે કુલ 46 જગ્યાઓ માટે નવા ભરતી જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. ઈચ્છુક અને લાયક ઉમેદવારો ઓનલાઇન અરજીફોર્મ OJAS Portal મારફતે 05 ડિસેમ્બર 2025 સુધી કરી શકે છે.
આ પણ વાંચો:
ભરતી સંસ્થા – ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
પોસ્ટનું નામ – Medical Social Worker (Class-3)
કુલ જગ્યાઓ – 46 જગ્યાઓ
કક્ષાવાર જગ્યાઓ
| કેટેગરી | જગ્યા |
|---|---|
| અનામત (General) | 20 |
| આર્થિક રીતે નબળા વર્ગ (EWS) | 04 |
| અનુસૂચિત જાતિ (SC) | 03 |
| અનુસૂચિત જન જાતિ (ST) | 07 |
| સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ (SEBC) | 12 |
મહિલાઓ માટે અનામત જગ્યાઓ
| કેટેગરી | જગ્યા |
|---|---|
| અનામત (General) | 06 |
| EWS | 01 |
| SC | 00 |
| ST | 02 |
| SEBC | 04 |
માજી સૈનિક માટે : 04 જગ્યાઓ
શૈક્ષણિક લાયકાત
ઉમેદવાર પાસે નીચે પૈકી કોઈ એક ડિગ્રી હોવી આવશ્યક:
- Master of Social Work (Psychiatry) અથવા
- Master of Social Work (MSW) અથવા
- Master of Arts in Social Work
આ પણ વાંચો:
પગારધોરણ (Salary)
- પ્રથમ 5 વર્ષ : રૂ. 49,600/- (ફિક્સ પગાર)
- 5 વર્ષ બાદ નિયમિત પગાર ધોરણ: Pay Matrix Level-7
- પગાર રેન્જ : ₹39,900 – ₹1,26,600
ઉંમર મર્યાદા
- ન્યૂનતમ : 18 વર્ષ
- અધિકતમ : 37 વર્ષ
ઉંમરમાં છૂટછાટ (Age Relaxation)
| કેટેગરી | છૂટછાટ | મહત્તમ ઉંમર |
|---|---|---|
| સામાન્ય મહિલા | 5 વર્ષ | – |
| અનામત પુરુષ | 5 વર્ષ | – |
| અનામત મહિલા | 10 વર્ષ | 45 વર્ષની અંદર |
| સામાન્ય દિવ્યાંગ પુરુષ | 10 વર્ષ | 45 વર્ષની અંદર |
| સામાન્ય દિવ્યાંગ મહિલા | 15 વર્ષ | 45 વર્ષની અંદર |
| અનામત દિવ્યાંગ પુરુષ | 15 વર્ષ | 45 વર્ષની અંદર |
| અનામત દિવ્યાંગ મહિલા | 20 વર્ષ | 45 વર્ષની અંદર |
| માજી સૈનિક | ફરજના વર્ષ + 3 વર્ષ | – |
પરીક્ષા ફી અને રિફંડ નિયમ
| કેટેગરી | પ્રાથમિક પરીક્ષા | મુખ્ય પરીક્ષા |
|---|---|---|
| સામાન્ય | ₹500/- | ₹500/- |
| અનામત કેટેગરી | ₹400/- | ₹400/- |
પરીક્ષા આપવા હાજર રહેલા ઉમેદવારોને ફી પરત કરવામાં આવશે.
અગત્યની તારીખો
| વિગત | તારીખ |
|---|---|
| અરજી શરૂ | 21-11-2025 (14:00 PM) |
| અરજીની છેલ્લી તારીખ | 05-12-2025 (23:59 PM) |
| ફી ભરવાની છેલ્લી તારીખ | 08-12-2025 (23:59 PM) |
કેવી રીતે અરજી કરવી
ઇચ્છુક ઉમેદવારો નીચેની ઑફિશિયલ વેબસાઇટ પર જઈને અરજી કરી શકે છે:
🔗 Apply Online : https://ojas.gujarat.gov.in/
🔗 Official Notification : Click Here