ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ જુનિયર ક્લાર્ક અને અન્ય પોસ્ટ્સ માટે ભરતી માટે સત્તાવાર સૂચના પ્રકાશિત કરી છે. આ લેખમાં આપણે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) જુનિયર ક્લાર્ક અને અન્ય પોસ્ટ્સ ભરતીમાં સંપૂર્ણ ખાલી જગ્યાઓની વિગતો, શૈક્ષણિક લાયકાત, પાત્રતા માપદંડ, પગાર ધોરણ, પગાર અને કેવી રીતે અરજી કરવી તે વિશે ચર્ચા કરીશું.
BMC જુનિયર ક્લાર્ક અને અન્ય જગ્યાઓ માટે ભરતી – ભાવનગર મહાનગર પાલિકા
કુલ જગ્યાઓ: ૧૦૪
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: ૧૯ ઓક્ટોબર ૨૦૨૫, બપોરે ૦૧:૦૦ વાગ્યે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: ૦૮ નવેમ્બર ૨૦૨૫
નોકરીનું સ્થળ: ભાવનગર
છેલ્લી તારીખ: ૦૮ નવેમ્બર ૨૦૨૫
1. વહીવટી અધિકારી
લાયકાત : ગ્રેજ્યુએટ
પગાર : 53,000/-
ઉંમર : 35 વર્ષ
2. નાયબ કાર્યપાલક ઈજનેર(સીવીલ)
લાયકાત : બી.ઇ. (સિવિલ)/બી.ટેક. (સિવિલ)
પગાર : 53,000/-
ઉંમર : 35 વર્ષ
3. સ્ટાફ નર્સ
લાયકાત : B.Sc. નર્સિંગ/GNM
પગાર : 40,800/-
ઉંમર : 35 વર્ષ
4. ટેકનિકલ આસિસ્ટન્ટ (ઇલેક્ટ્રિકલ)
લાયકાત : બી.ઇ. (ઇલેક્ટ્રિકલ) / બી.ટેક. (ઇલેક્ટ્રિકલ)
પગાર : 40,800/-
ઉંમર : 35 વર્ષ
5. ફાર્માસિસ્ટ
લાયકાત : ડી.ફાર્મ અથવા બી.ફાર્મ
પગાર : 40,800/-
ઉંમર : 35 વર્ષ
6. ગુજરાતી સ્ટેનોગ્રાફર
લાયકાત : ગ્રેજ્યુએટ
પગાર : 40,800/-
ઉંમર : 35 વર્ષ
7. અંગ્રેજી સ્ટેનોગ્રાફર
લાયકાત : ગ્રેજ્યુએટ
પગાર :40,800/-
ઉંમર : 35 વર્ષ
8. ટેકનિકલ આસિસ્ટન્ટ (સિવિલ)
લાયકાત : બી.ઇ. (સિવિલ) / બી.ટેક. (સિવિલ)
પગાર : 40,800/-
ઉંમર : 35 વર્ષ
9. ફિમેલ હેલ્થ વર્કર
લાયકાત : ANM/ડિપ્લોમા નર્સિંગ
પગાર : 26,000/-
ઉંમર : 35 વર્ષ
10. મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ)
લાયકાત : મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરનો કોર્ષ અથવા SI ડિપ્લોમા નો કોર્ષ
પગાર : 26,000/-
ઉંમર : 35 વર્ષ
11. જૂનિયર કલાર્ક
લાયકાત : ગ્રેજ્યુએટ
પગાર : 19,900/-
ઉંમર : 35 વર્ષ
અરજી ફી / પરીક્ષા ફી
જનરલ કેટેગરી માટે : 500/-
SC/ST/OBC/EWS : 250/-
અરજીની પ્રક્રિયા માટે જરૂરી ડોક્યુમેન્ટ
✓ફોટો/સહી
✓આધાર કાર્ડ
✓જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
✓નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
✓EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
✓LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
લાયકાત મુજબની માર્કશીટ
✓મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
✓ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
✓હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ
✓જો Ojas માં રજીસ્ટ્રેશન હોય તો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ સાથે રાખવા..
અરજી પ્રક્રિયા
BMC જુનિયર ક્લાર્ક અને અન્ય પોસ્ટ્સ માટે કેવી રીતે અરજી કરવી: રસ ધરાવતા ઉમેદવારો 08 નવેમ્બર 2025 પહેલા ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની સત્તાવાર વેબસાઇટ https://ojas.gujarat.gov.in/ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવાનો અન્ય કોઈ માધ્યમ/પદ્ધતિ સ્વીકાર્ય નથી.
BMC જુનિયર ક્લાર્ક અને અન્ય પોસ્ટની ભરતીની સત્તાવાર સૂચના: અહીં ક્લિક કરો
BMC જુનિયર ક્લાર્ક અને અન્ય પોસ્ટની ભરતી માટે ઓનલાઈન અરજી કરો: અહીં ક્લિક કરો