IB MTS Bharti 2025: ઇન્ટેલિજન્સ બ્યૂરોમાં 362 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ

IB MTS Bharti 2025 : ઇન્ટેલિજન્સ બ્યૂરોમાં 362 જગ્યાઓ માટે ભરતી શરૂ

Intelligence Bureau (IB) MTS Bharti 2025

ઇન્ટેલિજન્સ બ્યૂરો (ગૃહ મંત્રાલય) દ્વારા મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS-General) ની 362 જગ્યાઓ માટે સત્તાવાર જાહેરાત બહાર પડી છે.
અરજી કરવાની છેલ્લી તારીખ : 14 ડિસેમ્બર 2025

Intelligence Bureau (IB) MTS Bharti 2025સંસ્થા

  • Intelligence Bureau (Ministry of Home Affairs)
  • પોસ્ટનું નામ : Multi-Tasking Staff (General)
  • કુલ ખાલી જગ્યાઓ : 362
  • જોબ સ્થાન : આખું ભારત
  • અરજી કરવાની છેલ્લી તારીખ : 14 ડિસેમ્બર 2025

Intelligence Bureau (IB) MTS Bharti 2025કુલ જગ્યાઓ : 362

SIB મુજબ જગ્યાઓનું વિતરણ

સ્થાન
Agartala – 6
Ahmedabad – 4
Aizawl – 11
Amritsar – 7
Bengaluru – 4
Bhopal – 11
Bhubaneswar – 7
Chandigarh – 7
Chennai – 10
Dehradun – 8
Delhi/IB Hqrs – 108
Gangtok – 8
Guwahati – 10
Hyderabad – 6
Imphal – 0
Itanagar – 25
Jaipur – 0
Jammu – 7
Kalimpong – 3
Kohima – 6
Kolkata – 1
Leh – 10
Lucknow – 12
Meerut – 2
Mumbai – 22
Nagpur – 2
Panaji – 2
Patna – 6
Raipur – 4
Ranchi – 2
Shillong – 7
Shimla – 6
Srinagar – 14
Trivandrum – 13
Varanasi – 3
Vijayawada – 3

Total : 362 જગ્યાઓ

કેટેગરી મુજબ જગ્યાઓ

  • UR : 160
  • OBC : 72
  • SC : 42
  • ST : 54
  • EWS : 34

શૈક્ષણિક લાયકાત

  • માન્ય બોર્ડમાંથી મેટ્રિક્યુલેશન (10મું પાસ) અથવા સમકક્ષ.

પગાર પેઢી

  • લેવલ – 1 : ₹18,000 થી ₹56,900 + મંજૂર સેન્ટ્રલ ગવર્મેન્ટ એલાઉન્સ

ઉંમર મર્યાદા

  • 18 થી 25 વર્ષ (14-12-2025 મુજબ)

ઉંમરમાં છૂટછાટ

  • SC/ST : 5 વર્ષ
  • OBC : 3 વર્ષ
  • ડિપાર્ટમેન્ટલ ઉમેદવાર : 40 વર્ષ સુધી
  • વિધવા/ડિવોર્સ્ડ/પતિથી જુદા થયેલ સ્ત્રીઓ :
    • UR : 35 વર્ષ, OBC : 38 વર્ષ, SC/ST : 40 વર્ષ

ફી વિગત (IB MTS Recruitment)

કેટેગરીચૂકવવાની ફી
બધા ઉમેદવાર₹550 (Recruitment Processing Charges)
UR/EWS/OBC ના પુરુષ ઉમેદવાર₹550 + ₹100 = ₹650

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા ઉમેદવારો નીચેની ઓફિશિયલ લિંક દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે :
https://cdn.digialm.com/EForms/configuredHtml/1258/96684/Index.html
અરજી કરવાની છેલ્લી તારીખ : 14 ડિસેમ્બર 2025
અન્ય કોઈ રીતથી અરજી માન્ય નહીં હોય.

મહત્વની તારીખો

  • જાહેરાત જાહેર : 22 નવેમ્બર 2025
  • ઓનલાઇન અરજી શરૂ : 22 નવેમ્બર 2025
  • અંતિમ તારીખ : 14 ડિસેમ્બર 2025
  • ફી પેમેન્ટ (Online) : 14 ડિસેમ્બર 2025
  • ફી પેમેન્ટ (SBI Challan) : 16 ડિસેમ્બર 2025

સત્તાવાર જાહેરાત (Notification) : Click Here

Apply Online : Click Here

hindustankikhabar whatsapp WhatsApp hindustankikhabar telegram Telegram