T-20 વર્લ્ડ કપ 2026 : પૂર્ણ માહિતી | ગ્રુપ, મેચ શેડ્યૂલ, ભારત vs પાકિસ્તાન, ફાઇનલ Ahmedabad | T20 World Cup 2026 in Gujarati
T-20 World Cup 2026 અંગે ક્રિકેટપ્રેમીઓ માટે મોટી ખુશખબર સામે આવી છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ જાહેરાત કરી છે કે આગામી T20 વર્લ્ડ કપનું આયોજન ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે. આ મહાસંગ્રામની શરૂઆત 7 ફેબ્રુઆરી 2026 થી થશે અને ફાઇનલ મેચ 8 માર્ચ 2026 ના રોજ રમાશે. આ વારે ટુર્નામેન્ટમાં કુલ 20 … Read more