Hindustan Ki Khabar પર અમે તમારા ડેટાની સુરક્ષાને મહત્વ આપીએ છીએ. આ પોલિસી તમને જણાવે છે કે અમે કઈ માહિતી એકત્રિત કરીએ છીએ:
- માહિતી સંગ્રહ: જ્યારે તમે અમારી સાઈટ પર કોમેન્ટ કરો છો અથવા ન્યૂઝલેટર સબ્સ્ક્રાઇબ કરો છો, ત્યારે અમે તમારું નામ અને ઈમેલ જેવી સામાન્ય માહિતી મેળવી શકીએ છીએ.
- Cookies: અમે યુઝરના અનુભવને બહેતર બનાવવા માટે કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ.
- Google AdSense: અમારી વેબસાઇટ જાહેરાતો બતાવવા માટે Google AdSense નો ઉપયોગ કરે છે. Google ‘DART cookies’ નો ઉપયોગ કરીને યુઝરની રુચિ મુજબ જાહેરાતો બતાવે છે.
- ડેટા સુરક્ષા: અમે તમારી વ્યક્તિગત માહિતી ક્યારેય કોઈ ત્રીજી વ્યક્તિને વેચતા કે શેર કરતા નથી.