સરકારી યોજનાઓ 2026: કેન્દ્ર અને ગુજરાત સરકારની કલ્યાણકારી યોજનાઓ | Hindustan Ki Khabar

ટેક્સ ફ્રી કમાણી: આ 7 જગ્યાએ રોકાણ કરીને મેળવો ટેક્સમાં પૂરી છૂટ | Tax Free Investment Options in India

tax free invest

Tax ફ્રી કમાણી કરવી છે? આ 7 જગ્યાએ કરો રોકાણ અને બચાવો લાખોનો ટેક્સ ભારતમાં મધ્યમ વર્ગના પરિવારો માટે કમાણી કરવી જેટલી મહત્વની છે, તેટલું જ મહત્વનું છે તે કમાણી પર ટેક્સ બચાવવો. ઇનકમ ટેક્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ભારત સરકાર નાગરિકોને અમુક એવા રોકાણના વિકલ્પો આપે છે જેમાં મળતું વ્યાજ કે મેચ્યોરિટીની રકમ સંપૂર્ણપણે … Read more

સુકન્યા સમૃદ્ધિ યોજના 2026: દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે રોકાણ, ફાયદા અને ગણતરી

Sukanya Samriddhi Yojana

દરેક માતા-પિતાનું સપનું હોય છે કે તેમની દીકરી ભણી-ગણીને ખૂબ આગળ વધે અને તેના લગ્ન ધામધૂમથી થાય. પરંતુ આજના મોંઘવારીના જમાનામાં શિક્ષણ અને અન્ય ખર્ચને પહોંચી વળવા માટે યોગ્ય સમયે રોકાણ કરવું ખૂબ જ જરૂરી છે. ભારત સરકાર દ્વારા સંચાલિત ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’ (Sukanya Samriddhi Yojana) એ દીકરીઓના સુરક્ષિત ભવિષ્ય માટેની સર્વશ્રેષ્ઠ બચત યોજના છે. … Read more

પોસ્ટ ઓફિસની નવી સ્કીમ: માત્ર ₹1.5માં મેળવો ₹10 લાખનું અકસ્માત વીમા કવચ, જાણો GJG-550 યોજનાની સંપૂર્ણ વિગતો

post office gjg 550 accident insurance scheme details

પોસ્ટ વિભાગની GJG-550 અકસ્માત વીમા યોજના: રોજનો માત્ર દોઢ રૂપિયો અને સુરક્ષા લાખોની! ભારતીય પોસ્ટ વિભાગ (India Post) હંમેશા સામાન્ય લોકોના હિતમાં નવી નવી યોજનાઓ લાવતું રહે છે. તાજેતરમાં પોસ્ટ વિભાગ દ્વારા GJG-550 નામની એક ક્રાંતિકારી અકસ્માત વીમા યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના એવા લોકો માટે આશીર્વાદ સમાન છે જેઓ ખૂબ જ ઓછા … Read more

PM કિસાન યોજનામાં મોટો ફેરફાર: હવે Farmer ID વગર નહીં મળે ₹2000નો હપ્તો, જાણો સંપૂર્ણ વિગતો

PM Kisan Update Farmer ID

ધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભ લેતા દેશના કરોડો ખેડૂતો માટે એક ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા હવે આ યોજનામાં પારદર્શિતા લાવવા અને સાચા ખેડૂતો સુધી લાભ પહોંચાડવા માટે ‘ફાર્મર આઈડી’ (Farmer ID) ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જો તમે પણ આ યોજનાના લાભાર્થી છો અથવા નવા જોડાવા માંગો છો, … Read more

8મું પગારપંચ 2026 : સરકારે આપી મંજૂરી જાણો કોને કોને લાભ મળશે

8th Pay Commission

1 જાન્યુઆરી 2026 થી કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક નવો યુગ શરૂ થવા જઈ રહ્યો છે. સાતમા પગાર પંચની મુદત પૂર્ણ થતા હવે 8મું પગારપંચ 2026 ( 8th Pay Commission ) ના અમલીકરણની તૈયારીઓ તેજ બની છે. જોકે સત્તાવાર નોટિફિકેશન આવવામાં થોડો સમય લાગી શકે છે, પરંતુ તેનાથી થનારા સંભવિત ફેરફારોની વિગતો સામે આવી રહી … Read more

સાવધાન! 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે આ મોટા ફેરફારો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર – જાણો વિગતવાર

big changes will be implemented from 1 january 2026 will have a direct impact on your pocket

નવા વર્ષની શરૂઆત સાથે જ સામાન્ય જનતાના જીવન અને ખિસ્સા પર અસર કરતા અનેક નિયમો બદલાવા જઈ રહ્યા છે. 1 જાન્યુઆરી 2026 થી ફેરફાર થનારા આ મુખ્ય 9 નિયમો વિશે જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે: 1. PAN-Aadhaar લિંક કરવાની છેલ્લી તક – 1 જાન્યુઆરી 2026 થી બદલાશે PAN ને આધાર સાથે લિંક કરવાની … Read more

Google Launch Credit Card in India: UPI સાથે જોડાયેલ ‘Flex by Google Pay’ ક્રેડિટ કાર્ડની સંપૂર્ણ માહિતી

Google Pay Flex Credit Card

ભારતમાં ડિજિટલ પેમેન્ટ અને ફિનટેક ક્ષેત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે. UPI દ્વારા થતી ચુકવણી હવે લોકોના દૈનિક જીવનનો ભાગ બની ગઈ છે. આવી સ્થિતિમાં ટેક જાયન્ટ Google launch credit card કરીને ભારતીય નાણાકીય બજારમાં મહત્વપૂર્ણ એન્ટ્રી કરી છે. Googleએ ભારતમાં પોતાનું પ્રથમ ક્રેડિટ કાર્ડ ‘Flex by Google Pay’ નામથી લોન્ચ કર્યું છે, જે ખાસ … Read more

ELI Scheme 2025: નોકરી કરનાર અને નોકરી આપનાર બંને માટે મોટી ખુશખબર, સરકાર આપશે સીધી નાણાકીય સહાય

ELI Scheme 2025

ભારત સરકાર દ્વારા રોજગાર વધારવા માટે એક નવી અને મહત્વપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી છે, જેને Employment Linked Incentive (ELI) Scheme કહેવામાં આવે છે. આ યોજના હવે ‘પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PM-VBRY)’ તરીકે ઓળખાય છે. આ યોજના હેઠળ નોકરી કરતાં યુવાનોને પણ લાભ મળશે અને નોકરી આપતા વેપારીઓ/કંપનીઓને પણ સીધી આર્થિક મદદ મળશે. સરકારનો … Read more

hindustankikhabar whatsapp WhatsApp hindustankikhabar telegram Telegram