ગુજરાત પોલીસ ભરતી 2026: વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં 950 જગ્યાઓ માટે ભરતી જાહેર, જાણો લાયકાત અને ફોર્મ ભરવાની રીત
ગુજરાત પોલીસ વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ ભરતી 2026 ગુજરાત પોલીસમાં ટેકનિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે એક સુવર્ણ તક આવી ગઈ છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા વાયરલેસ અને મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં વર્ગ-3 ટેકનિકલ કેડરની કુલ 950 ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ લેખમાં આપણે આ ભરતીની તમામ … Read more