ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર સિવલ ઇજનેર ની ભરતી શરૂ – પગાર, લાયકાત અને અરજી પ્રક્રિયા જાણો

GPSSB-engineer-bharti

ગુજરાત પંચાયત સેવા ભરતી 2025: ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB), ગાંધીનગર દ્વારા રાજ્યની વિવિધ જિલ્લા પંચાયતોમાં એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ), વર્ગ-3 ની કુલ 350 ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કુલ ૩૩ જિલ્લાઓની અંદર જગ્યા પડી છે.  અમદાવાદમાં 13, અમરેલીમાં 1, આણંદમાં 5, અરવલ્લીમાં 15, બનાસકાંઠામાં 32, ગાંધીનગરમાં 3, ગીર સોમનાથમાં 11, … Read more

WhatsApp WhatsApp Telegram Telegram