GSSSB દ્વારા મેડિકલ સોશિયલ વર્કર (ક્લાસ-3) માટે 46 જગ્યાઓ પર ભરતી: શૈક્ષણિક લાયકાત, પગાર, ઉંમર મર્યાદા અને ઓનલાઈન અરજી પ્રક્રિયા
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા મેડિકલ સોશિયલ વર્કર (Medical Social Worker) ક્લાસ-3 માટે કુલ 46 જગ્યાઓ માટે નવા ભરતી જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. ઈચ્છુક અને લાયક ઉમેદવારો ઓનલાઇન અરજીફોર્મ OJAS Portal મારફતે 05 ડિસેમ્બર 2025 સુધી કરી શકે છે. ભરતી સંસ્થા – ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) પોસ્ટનું નામ – Medical … Read more