ONGC એપ્રેન્ટિસ ભરતી – ITI, Diploma, and Graduate candidates માટે સુનેરા મોકા – પગાર, લાયકાત અને અરજી પ્રક્રિયા જાણો
ONGC એપ્રેન્ટિસ ભરતી ભારતભરમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં દેશભરના વિવિધ સેક્ટરો માટે ભરતીની માહિતી આપવામાં આવી છે. જેમ કે, મુંબઈ, વેસ્ટ, ઈસ્ટ, અને સેન્ટ્રલ સેક્ટરોમાં વિવિધ પોસ્ટ માટે ભરતી કરવામાં આવી છે. કુલ છ સેક્ટરની અંદર જગ્યાઓ પડી છે. આ ભરતીમાં કુલ 2743 પોસ્ટની જગ્યા પડી છે, અને એપ્રેન્ટિસ તરીકે ઉમેદવારોને ભરતી કરવામાં … Read more