BLO એ તમારું SIR ફોર્મ સબમિટ કર્યું છે કે નહીં? ઘરે બેઠા મોબાઇલથી તરત ચેક કરો! નહીં તો નામ મતદાર યાદીમાંથી કાઢી નખાશે
ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા હાલમાં દેશના 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં Special Intensive Revision (SIR) – 2026 ઝુંબેશ ચાલી રહી છે. મતદાર યાદીમાં કોઇ ભૂલ રહે નહીં, ડુપ્લિકેટ એન્ટ્રી દૂર થાય અને બધાં નામ અપડેટ રહે તે માટે BLO ઘરે-ઘરે જઈને માહિતી એકત્રિત કરી રહ્યા છે. જો તમે BLO ને ફોર્મ આપી દીધું છે … Read more