10 વર્ષ પછી તમારા 1 કરોડની સાચી કિંમત કેટલી રહેશે? જાણો મોંઘવારી અને સ્માર્ટ રોકાણનું ગણિત
શું તમે ક્યારેય વિચાર્યું છે કે આજે તમારા પાસે રહેલા 1 કરોડ રૂપિયા 10 વર્ષ પછી પણ એટલા જ ઉપયોગી રહેશે?જવાબ છે – ના કારણ કે મોંઘવારી (Inflation) ધીમે ધીમે તમારા પૈસાની ખરીદશક્તિ ઘટાડે છે. ચાલો સરળ ભાષામાં સમજીએ કે મોંઘવારી શું છે, તે તમારા પૈસાને કેવી રીતે અસર કરે છે અને તેનાથી બચવા શું … Read more